તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |માધાપરખાતે રહેતાં વિમળાબેન ખંડોલે કોટિ જૈન સંઘના જૈન ભુવન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |માધાપરખાતે રહેતાં વિમળાબેન ખંડોલે કોટિ જૈન સંઘના જૈન ભુવન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |માધાપરખાતે રહેતાં વિમળાબેન ખંડોલે કોટિ જૈન સંઘના જૈન ભુવન ખાતે ચાતુર્માસે બિરાજતા લીંબડી અજરામર સંપ્રદાયના મહાસતીજી પ્રતિભાકુમારીજીની નિશ્રામાં સળંગ 31 ઉપવાસ (માસક્ષમણ)ની તપસ્યા પૂર્ણ કરી સંતોના આશીર્વાદ મેળવેલા છે. જૈન ભવન ખાતે વર્ષોથી ચાલતા ચાતુર્માસોમાં સળંગ 31 ઉપવાસ કરનારાં વિમળાબેન સૌ પ્રથમ તપસ્વી છે. અગાઉ પણ તેમણે 21 ઉપવાસ એકવાર, 16 ઉપવાસ ચાર વખત અને 31 અઠ્ઠાઇની તપસ્યા પણ પૂર્ણ કરેલી છે.

ધર્મ | સળંગ 31 ઉપવાસ કરનારાં જૈન ગૃહિણીનું સન્માન કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો