તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • છેલ્લા 6 વર્ષથી કોન્ટ્રાકટ પદ્ધતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેલ્લા 6 વર્ષથી કોન્ટ્રાકટ પદ્ધતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા 6 વર્ષથી કોન્ટ્રાકટ પદ્ધતિ

આમતો વર્ષોથી ભુજ નગરપાલિકા દ્વારા સ્ટોલની ફાળવણી કરવામાં આવતી હતી, જેના માટે ખુલ્લામાં ચડાખડીથી ભાવ બોલાતા હતા, પરંતુ તેમાં વહાલા-દવલાની નીતિના આક્ષેપો થતા હોઇ છેવટે છેલ્લા 6 વર્ષથી સંપૂર્ણ મેળાનો કોન્ટ્રાક્ટ આપવાની પદ્ધતિને અનુસરવામાં આવે, જેથી સુધરાઇને વધારાનો સ્ટાફ રોકવાની જરૂર નથી પડતી અને આવક પણ વધતી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો