તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ આદરિયાણા બસ 15 ઓગસ્ટે મળે તો તમામનું ભાડું દાતા તરફથી!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ-આદરિયાણા બસ 15 ઓગસ્ટે મળે તો તમામનું ભાડું દાતા તરફથી!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ-રામવાવ-શંખેશ્વર-દરિયાણાબસ વહેલી તકે ચાલુ થાય, તો સમગ્ર વાગડ-વઢિયારમાં આનંદ છવાય તેવી લાગણી મહિલા દ્વારા એક યાદી અંતર્ગત રજૂ કરાઇ છે.

અંગે સહજાનંદનગર સ્થિત રહેતા અને બક્ષીપંચ મોરચાના પૂર્વ મંત્રી રસિકબા કેસરિયાના જણાવ્યાનુસાર વાગડ વિસ્તારના જૈનોનું મહાતીર્થધામ શંખેશ્વર હોઇ તેમજ હાલ ચાતુર્માસના કારણે ઘણા જૈનો શંખેશ્વરની યાત્રાએ જતા હોય છે. વાતને ધ્યાને રાખી જો બસ 15મી ઓગસ્ટના શરૂ કરવામાં આવશે અને તે દિવસે જે યાત્રાળુઓ મુસાફરી કરશે, તેમનું ભાડું ભુજ સ્થિત નક્ષત્ર લેડિઝ બૂટિક તરફથી ચૂકવવામાં આવશે. સિવાય વઢિયાર વાગડના ક્ષત્રિયો પણ શ્રાવણ માસને ધ્યાને રાખી ધાર્મિક સ્થળો તેમજ સગા-સંબંધીને ત્યાં જતા હોય છે. બન્ને વાતને ધ્યાને રાખી વાગડના ક્ષત્રિયોએ ગુજરાત એસ.ટી. બોર્ડના ડાયરેક્ટર ભરતભાઇ આર્યને રજૂઆત કરતા ભરતભાઇએ ભુજ ડેપોને જાણ કરી છે અને સૂચનાના પગલે ભુજ ડેપોએ પણ 15 ઓગસ્ટે રૂટ ચાલુ કરવા તૈયારીઓ કરી લીધી છે. આદેશની રાહ જોવાઇ રહી હોવાનું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો