તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગત વર્ષે ત્રિદિવસીય મેળાનું આયોજન કરાયું હતું. ટેન્ડર ભરનારા પાસેથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગત વર્ષે ત્રિદિવસીય મેળાનું આયોજન કરાયું હતું. ટેન્ડર ભરનારા પાસેથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત વર્ષે ત્રિદિવસીય મેળાનું આયોજન કરાયું હતું. ટેન્ડર ભરનારા પાસેથી 25 હજાર રૂપિયા ડિપોઝિટ લેવાઇ હતી. સુધરાઇને 5.61 લાખ રૂપિયાની આવક થઇ હતી. વખતે બે દિવસીય મેળાનું આયોજન કરાયું છે અને ડિપોઝિટ વધારીને 50 હજાર રૂપિયા કરાઇ હતી.

સુધરાઇટ્રાફિક પોલીસને જાણ કરી દેશે

ભુજનગરપાલિકા દ્વારા જિલ્લા આરોગ્ય કેન્દ્ર, કલેક્ટર, મામલતદાર અને પશ્ચિમ કચ્છ એસ.પી.ને જાણ કરવામાં આવશે, જેમાં મેળા દરમિયાન ટ્રાફિકની વ્યવસ્થા જળવાય એટલે પોલીસ બંદોબસ્ત ગોઠવવા અનુરોધ કરવામાં આવશે. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા અલગથી ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો