તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજનીકેસીઆરસી, અંધજન મંડળ દ્વારા અંજારના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે

ભુજ |ભુજનીકેસીઆરસી, અંધજન મંડળ દ્વારા અંજારના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજનીકેસીઆરસી, અંધજન મંડળ દ્વારા અંજારના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનસિક બીમાર વ્યક્તિઓ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. ડો. ટીલવાણી દ્વારા 71 દર્દીઓને ચકાસી નિ:શુલ્ક દવાઓ અપાઇ હતી. અંધજન મંડળ અમદાવાદના મિહિર જાની, સંજયભાઇ, સંસ્થાના મેનેજર અરવિંદસિંહ ગોહિલ, બાબુભાઇ મહેશ્વરી, વૈશાલીબેન વાડોર સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

અંજારમાં નિ:શુલ્ક નિદાન કેમ્પમાં 71 દર્દી ચકાસાયા

અન્ય સમાચારો પણ છે...