તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જૂની સુંદરપુરીના યુવકે અિગ્નસ્નાન કર્યું

જૂની સુંદરપુરીના યુવકે અિગ્નસ્નાન કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાસુંદરપુરીમાં પોતાના શરીરે કેરોસીન છાંટી આગ ચાંપનાર આધેડનું ભુજમાં સારવાર બાદ મોત નિપજ્યું હતું.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામની જુની સુંદરપુરીમાં રહેતા વેરશી ધનજી મહેશ્વરી (ઉ.વ. 30) બુધવારે બપોરના અરસામાં પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર પોતાના શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી. જેના કારણે ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર અર્થે ભુજની જી.કે. હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર કારગત નિવડતાં રાત્રિના સમયે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ગાંધીધામ ડીવીઝન પોલીસે તેની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...