તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોલીસની મારથી મોબાઇલ રિપેરર પોલીસ પુત્ર ઘાયલ

પોલીસની મારથી મોબાઇલ રિપેરર પોલીસ પુત્ર ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંશિવસેનાના કાર્યકરોના ટોળાને વિખેરવામાં ભુજ ડિવિઝન પોલીસે અંધાધૂધ લાઠી ચાર કરતા એક પોલી પુત્ર અને મોબાઇલ રિપેરીંગનું કામ કરતા દિનેશભાઇ ચેતનભાઇ ભાનાણી (ઉ.વ.28) રહે 36 ક્વાર્ટર ભુજને માર માર્યો હતો માર ખાનાર યુવાને પોલીસને જણાવ્યું હતું કે હુ તો દુકાનમાં કામ કરૂ છે તોફાની ટોળા સાથે નથી પરંતુ બે પોલીસ કર્મીઓએ તેમની વાત સાભળવાને બદલે શરીરના ભાગે લાકડીનો માર માર્યો હતો જેને કારણે દિનેશને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક ભુજની જીકેમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો દિનેશ ભાનાણી આભા હોટલ સામે આવેલી જીગર ટેલીકોમ નામની દુકાનમાં મોબાઇલ રીપેરીંગનું કામ કરે છે જેને વગર વાંકે પોલીસે સરખો માર માર્યો હતો

અન્ય સમાચારો પણ છે...