તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ| ગાંધીધામ| ઉત્તરગુજરાત યુવક મંડળ દ્વારા આવો શહીદોને સ્મરણીય રાષ્ટ્રવાદ

ભુજ| ગાંધીધામ| ઉત્તરગુજરાત યુવક મંડળ દ્વારા આવો શહીદોને સ્મરણીય રાષ્ટ્રવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| ગાંધીધામ| ઉત્તરગુજરાત યુવક મંડળ દ્વારા આવો શહીદોને સ્મરણીય રાષ્ટ્રવાદ જગાવીએ સંગીત સંધ્યા તથા મા ભારતીના રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનારા શહીદોની યાદમાં કલાકાર ગમન સાંથલ અને દીપોરામ મ્યૂઝિકલ ગ્રૂપના સંગાથે તા.27ના રાત્રે 8 કલાકે શિવધારા સોસાયટી ગ્રાઉન્ડ-આદિપુરમાં આયોજન કરવામાં આવ્યું છે. ધનરાશી દેશ માટે શહીદ થયેલા જવાનોના પરીવારોને અપાશે.

શહીદોની યાદમાં રવિવારે આદિપુરમાં સંગીત સંધ્યા

અન્ય સમાચારો પણ છે...