તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખાતું ખોલાવવા લોકો પહોંચ્યા પણ સેવા મળી

ખાતું ખોલાવવા લોકો પહોંચ્યા પણ સેવા મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિજિટલપેમેન્ટનો વ્યાપ વધારવા અને જે લોકો બેંકમાં ખાતું નથી ધરાવતા તેમનું પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતું ખોલાવવાની પ્રક્રિયા શનિવારથી શરૂ કરાઇ હતી. ભુજ, અંજાર, ગાંધીધામમાં તંત્ર દ્વારા કેમ્પ યોજવાની જાહેરાત કરાયા છતાં પુરતી સુવિધાનો અભવા અને લોકોને માર્ગદર્શન મળવાની ફરીયાદ ઉઠી હતી. ભુજમાં જ્યુબિલી સર્કલ પાસે કેમ્પની કોઇ ખાસ હલચલ જણાઇ હતી તો અંજારમાં દેવળિયા નાકે માત્ર દોઢ કલાકમાં કેમ્પ ઉઠાવી લેવાયો હોવાની રાવ કેટલાક લોકોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...