તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ

વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ

મંડળદ્વારા ઇન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલોપમેન્ટ પ્રેરિત નિ:શુલ્ક સારવાર તથા નિદાન તા.28/9ના સાંજે 6:45થી 7:45 દરમિયાન હાટકેશહ કોમ્પ્લેકસ ખાતે.

મારૂકંસારા સોની સત્સંગ મહિલા મંડળ

મારૂકંસારા સોની સત્સંગ મહિલા મંડળ દ્વારા અગિયારસ નિમિત્તે સત્સંગ તા.27/8ના સાંજે 5:30થી 7 દરમિયાન માવજી શીવજીના નિવાસસ્થાને.

રાજપૂતસમાજ

અમૃતમયોજના હેઠળના કાર્ડમેળવવા માંગતા જરૂરમંદ જ્ઞાતિજનોને સમાજવાડી ખાતે ફોર્મ મેળવી વિગત આપવી જવી. વધુ વિગત માટે સંપર્ક મો. 99783 21201.

રામકૃષ્ણયુવક મંડળ

શારદાસાર્વજનિક ડીસ્પેન્સરીમાં રામકૃષ્ણ સેવા સંકુલ, પ્રભુનગર ખાતે સોમથી શુક્ર દરરોજ સવારે 9થી 12 દરમિયાન ડો. દ્વારા દર્દીઓને રાહતદરે તપાસ કરી અપાશે.

કચ્છજિલ્લા પેન્શનર્સ એસોસિયેશન

એસો.દ્વારા મેડિકલ કેમ્પ તા.29/9ના સવારે 10:30થી 12 દરમિયાન સંસ્થાની કચેરી, મહાદેવ નાકા પાસે, જેમાં ડાયાબીટીસ, હેમોગ્લોબીન, બ્લડપ્રેશર વગેરેની ચકાસણી.

આરઆરલાલન કોલેજ

કચ્છયુનિ.ની લેવાનારી બીએ/બીએસસી સેમે-3 એટીકેટી તેમજ રીપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ તા.27/9થી તા.29/9ના સવસારે 11થી 1 દરમિયાન કોલેજમાં રૂબરૂ આવી ભરી જવા, ત્યાર બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.

વાર્તાવિહાર સાહિત્ય સભા

સંસ્થાનાસભ્યો તેમજ લઘુકથા અને નવલિકા લેખનમાં રસ ધરાવતા ઇચ્છુકોની બેઠક તા.28/9ના સાંજે 5:30 કલાકે, છઠ્ઠીબારી મહિલા મંડળ ખાતે મળશે.

જરૂરિયાતમંદદર્દીઓને વિનામૂલ્યે દવા

ડોકટરનીચિઠ્ઠી મુજબ ઉપલબ્ધ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. સોમથી શનિ સવારે 10:30થી 1:30 તેમજ સાંજે 5થી 8 દરમિયાન સ્વજન-44, વિજયનગર, શોપિંગ સેન્ટર, કલ્પતરૂ, હોસ્પિટલ રોડ

જે.બી.ઠક્કરકોમર્સ કોલેજ

બી.કોમ.સેમેના યુનિવર્સિટી પરીક્ષા ફોર્મ તા.27/9ના સવારે 8થી 11 દરમિયાન ભરી જવા. અગાઉની દરેક પરીક્ષાની માર્કશીટની ઝેરોક્ષ તેમજ રીપીટર વિદ્યાર્થીઓએ જરૂરી ફી સાથે રાખવી.

ગાંધીધામમાંશરીર સંતુલન શિબિર

ગાંધીધામમાંમારવાડી યુવા મંચ, એન.આર. ગુપ્તા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી શરીર સંતુલન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શિબિરમાં ધર્મેન્દ્રભાઇ કનોજિયા તેમની થેરાપી દ્વારા સાંધાના દુ:ખાવા, વા, સાઇટિકા, ડાયાબિટીસ વગેરે બીમારીઓનો દવા વગર આસન દ્વારા ઇલાજ કરાય છે. તા. 29/9થી 1/10 સુધી કંડલા ટિમ્બર એસો. હોલમાં સવારે 9થી સાંજે 4:30 સુધી શિબિરનું આયોજન કરાયું છે.

માંડવીનાધારાસભ્યનો લોકસંપર્ક

માંડવીવિભાગના ધારાસભ્ય તારાચંદ છેડા તા.29/9ના સવારે 10થી 1 દરમિયાન કાર્યાલય, આઝાદ ચોક, માંડવી ખાતે તેમજ તા.30/9ના સવારે 10થી 12 દરમિયાન સર્વ સેવા સંઘ કાર્યાલય મુન્દ્રા ખાતે.

જીએમડીસીકોલેજ- નખત્રાણા

કચ્છયુનિ.ની એસવાય.બી.એ/બી.કોમ સેમે-3 રેગ્યુલર/એટીકેટીના પરીક્ષાના ફોર્મ તા.30/9 સુધીમાં ભરી જવા.

સોરઠિયાઆહિર, માધાપર-ભુજ

તા.16/10સાંજે 6 કલાકે યદુવંશી સોરઠિયા જ્ઞાતિની સમાજવાડી ખાતે માધાપર-ભુજમાં આગામી સરસ્વતી સન્માન કાર્યક્રમ હોવાથી, જ્ઞાતિના વિદ્યાર્થીઓએ તા.10/10 સુધી માર્કશીટની ઝેરોક્ષ સમાજવાડી ખાતે મોકલી આપવી.

માધાપરમાંરાહતદરે સારવાર

માધાપરલેવા પટેલ આપણું ઘરના સાર્વજનિક દવાખાનામાં રાહતદરે તબીબી સેવાઓ સોમથી શનિ સવારે 9થી 12 તેમજ સાંજે 4થી 7 દરમિયાન ફિઝિયોથેરાપી સેન્ટર સોમથી શનિ સવારે 8થી 12 અને બપોરે 3થી 6 દરમિયાન.

ફતેહગઢમાંહઝરત મોહંમદશાહ ઉર્ષ

દરવર્ષનીજેમ વર્ષે પણ હઝરત મોહંમદશાહ પીરનો ઉર્ષ મુબારક રાપરના ફતેહગઢ ખાતે યોજાનારો છે. તા. 29/9ના સવારે 10 કલાકે કાર્યક્રમ અને 12:30 કલાકે ન્યાઝ રાખવામાં આવેલા છે, જ્યારે તા. 28/9ના સુરેશભાઇ રબારી, સોનલબેન રાઠોડ વગેરેની સંતવાણીનું પણ રાત્રે 9 કલાકે આયોજન કરવામાં આવેલું છે.

નવરાત્રિઆયોજન

ભુજ હિન્દુ યુવા સંગઠન

ભુજહિન્દુ યુવા સંગઠન અને સનાતન હિન્દુ સમાજ દ્વારા તા.27/9ના સાંજે 7:30 કલાકે, નવરાત્રિ ઉજવણી અંગેની બેઠક, રાજગોર સમાજવાડી, સરપટનાકા બહાર.

સ્પંદનવેલ્યુ કલબ

તા.2/10નાટ્રેડીશનલ ડ્રેસ એન્ડ ગરબા કોમ્પિટીશનમાં ભાગ લેવા ઇચ્છુક સંપર્ક મો.94275 79200.

ઇન્દિરાકલબ

ચળિયાચોળી, ગરબા, આરતી હરીફાઇ માતાજીના વિવિધ સ્વરૂપમાં ભાગ લેવા ઇચ્છતી બાલીકાઓને નામ નોંધાવવા સંપર્ક મો.94283 71474 તેમજ ઇન્દિરા કલબ, ભારતીય સેવા મંડળ સભ્ય બહેનોની બેઠક તા.29/9ના કલ્યાણેશ્વરવાડી, ગાયત્રી સત્સંગય મંડળ દ્વારા ગાયત્રી પાઠ જીમખાના ખાતે સાંજે 5 કલાકે.

ભુજલોહાણા મહિલા મંડળ

લોહાણામહિલા મંડળ સભ્ય બહેનોની બેઠક નવરાત્રિ નિમિત્તે તા.27/9ના સાંજે 5:30 કલાકે, કતિરા પાર્ટી પ્લોટ ખાતે.

લાયોનેસકલબ

લાયોનેસકલબ, ઇન્નરવ્હીલ કલબ અને વિમેન્સ એકેડમી વેલ્ફેર દ્વારા તા.2/10થી તા.5/10 સુધી મેગા નવરાત્રિ આયોજન, જેમાં ગરબા-આરતી શણગાર, માતાજીના સ્વરૂપો, કેડીયા, ચણીયા ચોળી પરીધાન, સોળ શણગાર વિવિધ હરીફાઇનું આયોજન તેમજ મહિલા સંસ્થાના રાસ પણ ગોઠવવામાં આવ્યું છે. સંપર્ક તેજલબેન શાહ મો.99251 10306.

સંસ્કારનગરમહિલા મંડળ

મંડળદ્વારા ગરબા ગાયન હરીફાઇ માતાજીના પ્રાચીન કે અર્વાચીન તા.29/9ના સાંજે 5 કલાકે મારુતિ હોલ ખાતે. ભાગ લેવા ઇચ્છુક વિપુલબેન આસરા સંપર્ક મો.94282 52501.

રાજપૂતજ્ઞાતિ મહિલા મંડળ

નવરાત્રિગરબા ભાગ લેવા નોંધાવેલ બહેનોએ તા.28/9ના સાંજે 5 કલાકે, જ્ઞાતિની વાડીમાં હાજર રહેવું.

અન્ય સમાચારો પણ છે...