તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોરબી પંથકના માળિયામિયાણા પાસે સોમવારે મળસ્કે થયેલા ગમખ્વાર અકસ્માતમાં રીક્ષાનો

મોરબી પંથકના માળિયામિયાણા પાસે સોમવારે મળસ્કે થયેલા ગમખ્વાર અકસ્માતમાં રીક્ષાનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી પંથકના માળિયામિયાણા પાસે સોમવારે મળસ્કે થયેલા ગમખ્વાર અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પૂરપાર ઝડપે આવતા ટેન્કરચાલકે કચ્છના માતાના મઢે જઈ રહેલા પદયાત્રીઓનો સામાન લઈને જતી બે રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં સેવા કેન્દ્રમાં નાસ્તો કરી રહેલા કુલ 8 વ્યક્તિનાં મોત થયાં હતાં અને 8 ઘાયલ થયા હતા.

માળિયા મોરબી અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ

અન્ય સમાચારો પણ છે...