• Gujarati News
  • National
  • આવ્યા છે તો કેટલાક લોકોની મોડી રાત્રે શોધખોળ ચાલી રહી છે.

આવ્યા છે તો કેટલાક લોકોની મોડી રાત્રે શોધખોળ ચાલી રહી છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવ્યા છે તો કેટલાક લોકોની મોડી રાત્રે શોધખોળ ચાલી રહી છે.

કાશ્મીર: આતંકીઓને...

પેલેટગનનો પ્રયોગ કર્યો હતો. કાર્યવાહીમાં 19 દેખાવકાર ઘવાયા હતા. તેમાંથી ગંભીર રીતે ઘવાયેલા ત્રણ યુવાનોના પછી મોત થયાં હતાં. તેમાંના એક શખ્સને ગોળી વાગી હતી. મૃતકોની ઓળખ ઝાહિદ ડાર, સાકિબ એહમદ અને ઇશફાક વાની તરીકે થઇ છે. એન્કાઉન્ટરમાં એક આતંકવાદી પણ મોતને ઘાટ ઉતર્યો હતો.

સિંધોડીનાસમુદ્રકાંઠે...

તેનોઇનપુટ પશ્વિમ કચ્છ પોલીસને કરાતાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પદાર્થની આસપાસ રેતી ભરેલી ગુણીઓ ખડકી દેવામાં અવી હતી. વિસ્ફોટક જેવા લાગતા પદાર્થની જાણ થતાં તમામ સુરક્ષા એજન્સીઓ સાથે

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે તૈનાત થઇ હતી. 4.7 કિલો વજન ધરાવતો અને 18.5 સે.મી. લાંબો તથા 3.1 સે.મી. પહોળો પદાર્થ દરિયામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા લોકેશન માર્કર હોવાનું જાણકારોએ જણાવી અને પદાર્થ વડે 10થી 20 મિનિટ સુધી અજવાળું થાય છે, જેના કારણે લોકેશનની જાણકારી મળે છે.

મિનિમમબેલેન્સ માટે...

એકમહિના અગાઉ જાણ કરવી જોઇએ. નોંધનીય છે કે કેટલીક બેન્કો મિનિમમ બેલેન્સ નહીં જાળવવા બદલ તથા એક મહિનામાં રોકડ ભરવા તેમ ઉપાડવાના નિર્ધારિત સંખ્યાથી વધુ ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ વસૂલે છે. મિનિમમ બેલેન્સ અંગે ગંગવારે કહ્યું કે બેન્કો ખાતામાં મેન્ટેઇન થયેલા એક્ચ્યુઅલ બેલેન્સ અને મિનિમમ બેલેન્સ વચ્ચેના તફાવતની રકમ પર ચાર્જ વસૂલી શકે છે.

એકકરોડની જૂની નોટ...

પોલીસનાઅનુસાર આરોપીઓ પાસેથી 3.17 કરોડ મૂલ્યની જૂની ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. જોકે બિનસમર્થિત અહેવાલોમાં નોટોનું મૂલ્ય 8 કરોડ છે. પોલીસે કહ્યું હતું કે ગેંગનો વડો હાલ ફરાર છે અને તેને ઝડપી પાડવા માટે પ્રયાસ હાથ ધરાયા છે. રસપ્રદ વાત છે કે ગેંગ શહેર પોલીસ કમિશનરની નજીક આવેલા મોગર કોર્ટ બિલ્ડંગમાંથી પકડાઇ છે. પોલીસે દરોડો પાડ્યો હતો અને સઘન તલાશી અભિયાન હાથ ધર્યુ હતું. તમામ આરોપીઓની અલગ-અલગ પૂછપરછ કરાઇ હતી જેમાં તેમણે ગેંગના મુખ્ય કર્તાહર્તા તરીકે શેખર બાબુનું નામ આપ્યું હતું.

આરબીઆઈજૂની નોટો...

બેંકોનીહાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઇ ગઇ છે. રાજ્યમાં 18 ડિસ્ટ્રિક્ટ બેંકમાં નોટબંધીના પાંચ દિવસમાં અબજો રૂપિયા જમા થયા છે. હવે રિઝર્વ બેંક રકમ સ્વીકારતી નથી અને થાપણદારોને વ્યાજ ચૂકવવું પડે છે. રાજ્યની સૌથી સધ્ધર કહી શકાય તેવી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકને 24 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે રાજ્યની 18 ડિસ્ટ્રિક્ટ બેંકોને મહિને 28-30 કરોડનું નુકસાન થઇ રહ્યું હોવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...