• Gujarati News
  • National
  • ભુજ |અખિલ કચ્છ લોહારવાઢા, નાડાપા, મમુઆરા યુવા સર્કલ દ્વારા સુપર

ભુજ |અખિલ કચ્છ લોહારવાઢા, નાડાપા, મમુઆરા યુવા સર્કલ દ્વારા સુપર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |અખિલ કચ્છ લોહારવાઢા, નાડાપા, મમુઆરા યુવા સર્કલ દ્વારા સુપર 8 ક્રિકેટ સ્પર્ધા યોજાઇ હતી જેમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલમાં બૂમ-બૂમ ભુજે મુર્તઝા-નાના રેહાને હરાવી દીધી હતી. આયોજન વ્યવસ્થા રઝાક લોહાર, અલ્તાફ લોહાર, મુસ્તાક લોહાર, આફતાબ લોહાર, ઇમ્તિયાઝ લોહાર, અમઝદ લોહાર, ગની લોહાર સહિતના કાર્યકરોએ સંભાળી હતી.

સ્પોર્ટસ | યુવા સર્કલ દ્વારા સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...