તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજના પટેલ ચોવીસી અને પાવર પટ્ટીમાં પણ ફેરફાર

ભુજના પટેલ ચોવીસી અને પાવર પટ્ટીમાં પણ ફેરફાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના માધાપર (નવાવાસ), માધાપર (જૂનાવાસ), સુખપર, માનકૂવા, સામત્રા, દહીંસરા, કેરા, કોડકી જેવા ગામોમાં ક્યાંક સામાન્ય મહિલાને ક્યાંક અ.જા. સ્ત્રી આવવાથી આઝાદી પછી આવા ગામોમાં પ્રથમ વખત ઘટનાઓ બની છે. સુમરાસર (શેખ) સામાન્ય મહિલા થવાથી આહિર (પાવરપટ્ટી)ના મુખ્ય ગામમાં અનેક મૂરતિયાને ઘરે બેસવાનો અથવા પાછલા બારણેથી સત્તા મેળવવા પ્રયાસો કરે છે. દેશલપર (વાંઢાય) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે મહિલા અનામત સામાન્ય સીટ હતી, જે સામે રોટેશન પ્રમાણે છેલ્લા 20 વર્ષથી અનામત સીટ આવતી હતી, તેની જગ્યાએ વખતે રોટેશન મુજબ બિનઅનામત સામાન્ય સીટ થઇ છે.સામાન્ય સીટ થતા જે મૂરતિયાઓ શાંતિથી બેઠા હતા, તે પોતાની રીતે પેનલ માટે વ્યસ્ત બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...