• Gujarati News
  • National
  • બિદડની સંસ્થાને અત્યાધુનિક આધુનિક ટેક્નોલોજી માટે એવોર્ડ અપાયો

બિદડની સંસ્થાને અત્યાધુનિક આધુનિક ટેક્નોલોજી માટે એવોર્ડ અપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ચલાવાતાં જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટરને દર્દીઅોના પુન:વસન માટે અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ માટે એવોર્ડ અપાયો છે. ડાયરેક્ટર મુકેશ દોશી અને આસિ. ડાયરેક્ટર વિરેન્દ્ર સાંડલિયાના માર્ગદર્શન હેઠળ પ્રોસ્થેસિસ અને ઓર્થોસિસની આ પદ્ધતિ વપરાઇ રહી છે. ઓક્યુપેશનલ થેરાપીસ્ટ ડો. નિખિલ પટેલે આ થેરાપી માટેનું પેપર નાગપુરમાં આયોજીત ઓલ ઇન્ડિયા ઓક્યુપેશનલ થેરાપી એસો.ની રાષ્ટ્રિય પરિષદમાં પ્રદર્શિત કર્યું હતું જેને અનુસંધાને સંસ્થાને એવોર્ડ જાહેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...