તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લાખોંદમાં ઝેરી દવા ગટગટાવી જનાર યુવાને દમ તોડયો

લાખોંદમાં ઝેરી દવા ગટગટાવી જનાર યુવાને દમ તોડયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : લાખોંદમાં રહેતા યુવાને ગત 5 ઓગષ્ટના ઝેરી દવા પી લેતા જેનું સારવાર મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. પધ્ધર પોલીસ મથકના પી.એસ.ઓ ચેતનભાઇ ખોખરના જણાવ્યા પ્રમાણે લાખોંદ ગામે રહેતા રમેશભાઇ વાલજીભાઈ બરારીયા (ઉ.વ.23)એ ગત પાંચ ઓગસ્ટના કોઇ પણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી તેને સારવાર માટે ભુજની એકોર્ડ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં શુક્રવારની રાત્રે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...