તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ : પુષ્પાબેન (ઉ.વ.78) તે સ્વ.હરીલાલ રામજી ઠક્કર (ગંધા)ના પત્ની,

ભુજ : પુષ્પાબેન (ઉ.વ.78) તે સ્વ.હરીલાલ રામજી ઠક્કર (ગંધા)ના પત્ની,

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : પુષ્પાબેન (ઉ.વ.78) તે સ્વ.હરીલાલ રામજી ઠક્કર (ગંધા)ના પત્ની, સ્વ.બેચરદાસ લાલજી કોડરાણી (અંજાર)ના પુત્રી, ઘનશ્યામ, ગીતા, દક્ષા, મીના, દીપીકાના માતા, પ્રીતીબેન, વસંતભાઇ, સુરેશભાઇ, સ્વ.અતુલભાઇ, ફ્રેડી સંાનાના સાસુ, જય, જીતના દાદી, હાર્દિક, નેવીલ, સ્વ.મેહરનોસ, દાનેશ, રીધ્ધી, જેની, ભાવીની, સુરભીના નાની, નીરાના નાનીમા સાસુ, સ્વ.મોહનલાલ કોડરાણી, સ્વ.હસમુખભાઇ, કેશવલાલ, શાંતિલાલ, દિલીપભાઇ, દિનેશભાઇ, ભરતભાઇ, સ્વ.ભાગીરથીબેન, સ્વ.ત્રિવેણીબેન, પ્રતીમાબેન, જયોતીબેનના બહેન, કમલાબેનના ભાભી તા.17/8ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.19/8ના રવિવાર સાંજે 4થી 5 દરમિયાન બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

ભુજ : મૂળ નલિયા જયશ્રીબેન (ઉ.વ.63) તે રમેશભાઇ ગણાત્રાના પત્ની, સ્વ.દયાળજી ચન્નાના પુત્રવધુ, ત્રીકમદાસ તુલસીદાસ મજેઠીયા (રતુઆણી-વીરાણી મોટી)ના પુત્રી, સ્વ.નરોતમ, રામદાસ, અનુબેન હરીશભાઇ ચંદન (મુલુંડ), ધર્મિષ્ઠાબેન (ચંપાબેન), ધીરજલાલ તન્ના (મોરબી), સ્વ.પ્રતીમા રમેશભાઇ ઠક્કર (પારડી)ના ભાભી, સરસ્વતીબેન (પારડી), ગીતાબેનના જેઠાણી, સ્વ.રાજા, સ્વ.નીતા (બેના), સ્વ.મમતા, ભરતના માતા, હેમાંગીના સાસુ, હિતેશ, કપીલ, નીલેશ, હિમાન્શુ, ઉમેશના મોટી મા, હર્ષ, અક્ષ, આયુષ, હારવીના દાદી, યોગેશ (કાનો), સાવન, જીતના નાની, ભુપેન્દ્ર (મુંબઇ), પરેશ (વડોદરા), નરેશ (ઇશ્વર મેડિકલ), શકુન્તલા ખીમજી બારુ (ડોમ્બિવલી), જયોતી જીતેન્દ્રભાઇ ચોથાણી (થાણા), મનીષા અરવિંદ ચંદે (માધાપર)ના બહેન, લતીકા, જયોતી, કુંદનના નણંદ, ખીમજીભાઇ (માધાપર), મોહનભાઇ (ઘાટકોપર)ના ભત્રીજી તા.18/8ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.20/8 સોમવાર સાંજે 4થી 5 દરમિયાન શેઠ નાનજી સુંદરજી સેજપાલ ભીવંડીવાલા, નવી લોહાણા મહાજનવાડીના હોલમા, વીડી હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

અંજાર : મારૂ કંસારા સોની સાકરીયા બાલમુકુદભાઇ ખીમજીભાઇ (ઉ.વ.74) તે સ્વ.રમામબેનના પતિ, સ્વ.ખીમજીભાઇ નારાણજીના પુત્ર, કિરણભભાઇ, ગં.સ્વ.નીશીતા હિરેનકુમાર, સ્વ.પ્રીતીના પિતા, સ્વ.દયારામભાઇ ખીમજીભાઇના નાના ભાઇ, સ્વ.મેઘજીભાઇ બુધ્ધભટ્ટી (મોટાર રેહા)ના જમાઇ, સુરેશભાઇ, સ્વ.વસંતભાઇ, કાંતિલાલ, પ્રવીણાબેન પ્રદીપકુમારના કાકા, નિરવ, ભાવેશ, મયુરના મોટા બાપા, મહેશભાઇ મેઘજીભાઇ સોનીના બનેવી તા.18/8 અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.20/8 સોમવાર સાંજે 5થી 6 દરમિયાન મારૂ કંસારા સોની સમાજવાડી, ગંગાનાકા, અંજાર ખાતે. (બન્ને પક્ષની સાથે.)

ગાંધીધામ : (સેવક બ્રાહ્મણ) દેવેન્દ્રભાઇ માવજીભાઇ જોષી (ઉ.વ.59) (પંજાબ નેશનલ બેંક) તે ગં.સ્વ.માલતીબેનના પતિ, તન્વી, પલ્લવી, ધર્મેન્દ્રના પિતા, ખરાશંકરભાઇ બાપટ (મારુતી લોજ)ના જમાઇ, સ્વ.બાલકૃષ્ણભાઇ, ગં.સ્વ.પ્રભાબેન, જયાબેન, સ્વ.ચંદ્રીકાબેન, પ્રવીણાબેનના ભાઇ, નરેન્દ્રભાઇ, દિનેશભાઇ, મુકેશભાઇ, ગૌતમભાઇ, નુતનબેન, કુંદનબેનના કાકા, શરદભાઇ, પરેશભાઇ, દિલીપભાઇ, લતાબેન આચાર્યના બનેવી, નિહારુકમાર, હર્ષદીપકુમારના સસરા તા.17/8ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.20/8 સોમવાર સાંજે 4થી 5 દરમિયાન ભવનાથ મહાદેવ મંદિર, સથવારા કોલોની સેકટર-5, ગાંધીધામ ખાતે.

કોટડા (ચ.) (તા.ભુજ) : ભગત પ્રવીણભાઇ અજરણ (ઉ.વ.45) તે હંસાબેનના પતિ, સ્વ.શાંતાબેન અરજણભાઇના પુત્ર, રસીકભાઇ, કલાવતીબેનના નાના ભાઇ, દિવ્યેશ, સાગરના પિતા, કસ્તુરબેનના દિયર, હિતેન, કિશન, અંકિતાના કાકા, સુરભીબેનના સસરા, શાંતિલાલ પચાણ માકાણીના સાળા, હિરેનભાઇ ધોળુના કાકાજી, રવજીભાઇ, સ્વ.રતનશીભાઇના ભત્રીજા, રતનશીભાઇ રામજી માકાણીના જમાઇ તા.17/8ના અવસાન પામ્યા છે. સાદડી તેમના નિવાસસ્થાન, શ્રીરામ સોસાયટી કોટડા, ઉગમણા ખાતે.

લાખોંદ (ભુજ) : રમેશ બરાડીયા (ઉ.વ.22) તે મોંઘીબેન અને વાલજીભાઈના પુત્ર, મધુ, જશુ, વનિતા, રાજી, દિલીપના ભાઈ, માદેવા, હીરજી, હર્ષદ અને અશોકના સાળા, જીતેનના કાકા, મજાભાઇના ભત્રીજા અવસાન પામેલ છે. તેમનો લૌકિક વ્યવહાર નિવાસસ્થાન મધ્યે રાખેલ છે.

ઝુરા (તા.ભુજ) : મહેશ્વરી દામા તુગા ચંઢારીયા (ઉ.વ.66) તે સ્વ.તુગા ડોસાના મોટા પુત્ર, દેવજી મગાભાઇ, હિરજી, ગોવિદ, માતંગ લખીબાઇ વેલજી (નિરોણા)ના ભાઇ, હાસબાઇ મનજી ધુવા (ખારડીયા), માતંગ ગોરબાઇ દિનેશ (દેઢીયા), ખીમજી, હિરજીના પિતા, જીગર, પીયુષ, મીતના દાદા, ધનજી, કાનજી, હરીલાલ, હિમત, અશોક વાલજી, મુકેશના મોટા બાપા, માતંગ માલશી વેલજી (નિરોણા)ના મામા, સ્વ.આતુ ડોસા કોચરા (નિરોણા)ના જમાઇ, સ્વ.નારાણ, ગોવિંદ, રામજીના બનેવી તા.17/8ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા.19/8ના રવિવાર આગરી તેમજ તા.20/8 સોમવાર ઘડાઢોળ નિવાસસ્થાન ઝુરા મોરાવાસ ખાતે.

મોટી ભુજપુર (તા.મુન્દ્રા) : નારાણ જીવરાજ ગઢવી (સાખરા) (માજી સૈનિક) (ઉ.વ.75) તે આસપન કરશન રામાણીના બનેવી, રામ, વાલજી, ભીમસી, કમશ્રીબેન આસપન મૌવર, સોનબાઇ ખતેશી સેડાના પિતા તા.18/8ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કંધોવાડીએ મોટી ભુજપુરમા તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા.28/8ના એ જ સ્થળે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...