તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોટરી કલબ ઓફ ભુજ ફલેમિંગો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રોટરી કલબ ઓફ ભુજ ફલેમિંગો

15મીઓગસ્ટના સવારે 9 કલાકે ધ્વજવંદન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ, વિજયનગર, અંધશાળા મધ્યે.

હેડપોસ્ટ ઓફિસ

15મીઓગસ્ટના હેડ પોસ્ટ માસ્તર એન.આર.વ્યાસના હસ્તે ધ્વજવંદન સવારે 9 કલાકે, હેડ પોસ્ટ ઓફિસના પ્રાંગણમાં.

પીજીવીસીએલવર્તુળ કચેરી

તા.15/8ના સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, ભુજના પટાંગણમાં સવારે 9:30 કલાકે ધ્વજ વંદન ત્યારબાદ રમત-ગમત સ્પર્ધા અને ઇનામ વિતરણ કરાશે.

જિલ્લાન્યાયાલય

તા.15/8ના સવારે 10 કલાકે ન્યાયાલય સંકુલના પ્રાંગણમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જ્જના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. ન્યાયાધિશ, એડવોકેટ, ન્યાયાલયના કર્મચારીઓની ઉપસ્થિતિ.

આર્યસમાજ મંદિર

સ્વતંત્રતાદિને ધ્વજવંદન કરાશે સવારે 8:30 કલાકે, આર્ય સમાજ મંદિર, લાલ ટેકરી મધ્યે.

સિનિયરસિટીઝન કાઉન્સિલ

15મીઓગસ્ટના સ્વતંત્રતા દિને નિમિત્તે ધ્વજવંદન સવારે 10 કલાકે, દાદા-દાદી પાર્ક ખાતે.

બાળકોમાટે રાષ્ટ્રધ્વજ દોરવાની સ્પર્ધા

15મીઓગસ્ટના બાળકો માટે રાષ્ટ્રધ્વજ દોરવાની સ્પર્ધા ભાગ લેવા ઇચ્છુક દર્શક અંતાણી સી-98, અન્વિન, શેરી નં.5, નરસિંહમહેતા નગરનો સંપર્ક કરવો.

મહારાઓવિજયરાજજી પુસ્તકાલય

15મીઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમ સવારે 10:30 કલાકે સંસ્થાના પ્રમુખ ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય દ્વારા કરાશે.

કચ્છસુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ

15મીઓગસ્ટના સંસ્થાના પ્રમુખ હાજી જુમ્માભાઇ રાયમા દ્વારા ધ્વજવંદન સવારે 10 કલાકે, સંસ્થા કચેરી મધ્યે.

કચ્છમહિલા કલ્યાણ કેન્દ્ર

70માંસ્વતંત્રતા દિન નિમિત્તે સંસ્થાના પ્રમુખ કમળાબેન વ્યાસ દ્વારા ધ્વજવંદન સવારે 9 કલાકે.

મુસ્લિમસમાજ ચેરિટેબલ ટ્રસ્ટ

70માંસ્વતંત્રતા દિન નિમિત્તે સંસ્થાના પ્રમુખ જનાબ હસનશા એ.પીરના હસ્તે ધ્વજવંદન સવારે 9:30 કલાકે મેમણ કમુ સુલેમાન કોમ્પ્લેકસ, ભુજ ખાતે.

ગાંધીધામસિંધી યૂથ સર્કલ

ગાંધીધામસિંધી યૂથ સર્કલ દ્વારા 15મી ઓગસ્ટના રંગબેરંગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. દાદા અરજણદાસ મેમોરીયલ હોલ, શિવ ટોકિઝની પાછળ સાંજે 6 કલાકથી ગણપતિ પૂજન, ઝૂલેલાલ પૂજન સાથે ગીતની હરીફાઇ, શ્રેષ્ઠ માનવ એવોર્ડ, બેસ્ટ ડોક્ટર ઓફ ધી યર, બેસ્ટ ટીચર ઓફ ધી યર વગેરે એવોર્ડ અપાશે.

માંડવીજીમખાના

15મીઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન જીમખાના પ્રમુખ શૈલેષભાઇ મડીયારના હસ્તે સવસારે 10:30 કલાકે જીમખાન, માંડવી.

કચ્છગુર્જર ક્ષત્રિય સમાજ-માધાપર

કચ્છગુર્જર ક્ષત્રિય સમાજ-માધાપર દ્વારા આગામી 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ ઘટક મંત્રી અશ્વિનભાઇ સોલંકીના હસ્તે સવારે 9 કલાકે, સમાજ ભવન, જૂનાવાસ, માધાપર ખાતે.

લોહાણાસમાજ

સમાજદ્વારા સ્વતંત્રતા દિન નિમિત્તે ધ્વજવંદની ઉજવણી સવારે 9 કલાકે સમાજવાડી મુકામે.

લેવાપટેલ શિક્ષણ ટ્રસ્ટ-કેરા, કુંદનપર

15મીઓગસ્ટના દિને કેરા કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ સંચાલિત સર્વે શૈક્ષણિક સંસ્થાના સંયુકત ઉપક્રમે ધ્વજવંદન સવારે 8:30 કલાકે, સાંસ્કૃતિક કાર્યક્રમ સવારે 9:30 સંસ્થાના સંકુલમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો