કેમ્પ | માધાપર લાયન્સ ક્લબ દ્વારા નિ:શુલ્ક દંતયજ્ઞ યોજાયો
ભુજ |ચાણક્ય કોલેજ �ઓફ ફિઝી�ઓથેરાપી દ્વારા ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ફિઝી�ઓથેરાપી અંગે જાગૃતિ કેમ્પ યોજાયો હતો. પ્રસંગે ડૉ. ભૂમિકા કૌલ અને ડૉ. વૈશાલી પટેલે સ્કૂલનાં શિક્ષકોને ફિઝી�ઓથેરાપી વિષે વિગતવાર માહિતી આપી હતી. સ્કૂલનાં પ્રિન્સીપાલ પંકજબેન ઉપરાંત શાળા પરિવાર અને ચાણક્ય કોલેજનો પરિવાર હાજર રહ્યો હતો.
કેમ્પ | માધાપર લાયન્સ ક્લબ દ્વારા નિ:શુલ્ક દંતયજ્ઞ યોજાયો
સેમિનાર | માતૃછાયામાં ફિઝી�ઓ- થેરાપી અંગે જાગૃતિ કેમ્પ યોજાયો