• Gujarati News
  • National
  • રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા 2 શખસો પકડાયા

રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા 2 શખસો પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાસરપટગેટ નજીકથી પોલીસે ઓટોરીક્ષામાં દેશી દારૂની હેરફેર કરતા 2 શખ્સોને 660 લિટર દેશી દારૂના આથા સાથે પકડી પાડયા હતા. પોલીસ પેટ્રોલીંગમાં હતી તે સમયે મહિલા કલ્યાણ કેન્દ્ર પાસેથી પસાર થતી રીક્ષાને અટકાવી તપાસ કરતાં 5200ની કિમતનો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે મામદ ઇબ્રાહીમ ગગડા અને સોહિલ મહંમદ શરીફને દારૂ ઉપરાંત 50,000ની કિમતની રીક્ષા સહિતના મુદામાલ સાથે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...