• Gujarati News
  • National
  • દર્દીઅોને ફ્રુટ શીરાનું વિતરણ કરાશે

દર્દીઅોને ફ્રુટ-શીરાનું વિતરણ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર્દીઅોને ફ્રુટ-શીરાનું વિતરણ કરાશે

નવચેતનભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતા શાહ દોલતલાલ લાલજીભાઇ ભુથના આર્થિક સહયોગથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના દર્દીઓને તા. 30-7 રવીવારે સાંજના 4:30 વાગ્યે ફ્રુટ અને શીરાનું વિતરણ કરાશે.

ઇસ્કોનદ્વરા પ્રવચન-ભોજન

રવીવારેસાંજે ઇસ્કોન ભુદ વ્ારા ફુલશેખરદાસ દ્વારા ભગવદગીતા પર પ્રવચન, કિર્તન ત્યાર બાદ ભોજન પ્રસાદ હરીપર રોડ પર રાખવામાં આવેલ છે.

પોસ્ટગ્રૂપનું31મું અધિવેશન

ઓલઇન્ડિયા પોસ્ટમેન ગ્રૂપ ડીનુ કચ્છ બ્રાન્ચનું 31મું દ્વિવાર્ષિધ અધિવેશન તા. 30-7ના સવારે લોહાણા ભવન વીડી.હાઇસ્કુલ પાસે રાખેલ છે.

કથકનૃત્ય કાર્યક્રમ અભિવ્યક્તિ-2017

ભુજનીકલાક્ષેત્ર કથક ડાનસ એકેડમી દ્વરા દર વર્ષની માફક વર્ષ્ે પણ તા. 30-7ના સાંજે 6 વાગ્યે સહયોગ હોલ ખાતે નૃત્ય કથકનો કાર્યક્રમ રાખવામં આવેલ છે.

લક્ષ્મીનારાયણમંદિરમાં એલચીના હિંડોળ

લક્ષ્મીનારાયણમંદિરમાં તા. 30-7ના 6:30થી 8 સુધી એલચીના હીંડોળા દર્શન થશે.

સીવણ-મડવર્કકલાસ શરૂ

રામકૃષ્ણયુવક મંડળ ભુજ દ્વારા મા શારદા પ્રશિક્ષણ કેન્દ્રમાં કોડકી રોડ મધ્યે સીવણ કલાસ, મડવર્ક કલાસ બપોરે 3થી 6 શરૂ કરાયેલ છે.

બ્રહ્મક્ષત્રિયજ્ઞાતિની જનરલ મીટીંગ

ભુજબ્રહ્મક્ષત્રિ્ય જ્ઞાતિ પંચાયત દ્વારા જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કરાવવા જરૂરી ચર્ચા વિચારણા કરીને જેતપુર મોકલવાનો હોવાથી રવીવારે સાંજે 5થી 7 જ્ઞાતિના કોમ્યુનીટી હોલમાં જનરલ મીટીંગ રાખેલ છે.

અભયશેખરમ.સા.નું જાહેર પ્રવચન

રવીવારેબપોરે 3:30થી 5 વાગ્યે જૈન વંડામાં ચિંતા-ચિંતન અભયશેખર મ.સા.નું જાહેર પ્રવચન રાખેલ છે.

દર્દીઓનેદવા-ફળ વિતરણ કરાશે

રામકૃષ્ણયુવક મંડળ દ્વારા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તા. 30-7ના સવારે 10 વાગ્યે અરવીંદભાઇ ધોળકીયા પરીવાર દ્વારા ફળ-દવા વિતરણ કરાશે.

કચ્છીમાહેશ્વરી સમાજની જનરલ મીટીંગ

સમાજનીતા. 30-7ના સાંજે 5:30 કલાકે મીટીંગ.

રઘુવંશીનગરમાંસરસ્વતી સન્માન સમારોહ

તા.30-7 રવીવારે સાંજે 5:30 કલાકે સરસ્વતી સન્માન સમારોહ અને રાત્રે ફરળા ભોજન રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...