તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખેડાનો ભાગેડુ ચીટર ભુજમાંથી ઝડપાયો

ખેડાનો ભાગેડુ ચીટર ભુજમાંથી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | ખેડા પોલીસ મથકના છેતરપીંડીના કેસમાં નાશસ્તા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ ભુજ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના અધારે ગાંધીનગરી રેલ્વે ફાટક પાસે ખાવડના ધોરાવર ગામે રહેતો આરોપી જુસબ ડોરથ સમા (ઉ.વ.27)ને ઝડપી પાડ્યો હતો, ખેડા શહેરમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી લાખ રૂપીયાની છેતરપીંડી કરી હોવાનો કેસ ચાર માસ પૂર્વે નોંધાયો હતો,જેમા તે નાસ્તો ફરતો હતો.

અન્ય સમાચારો પણ છે...