તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |દરેક મનુષ્યનું સ્વપન હોય કે ઘરનું ઘર હોય તેવી

ભુજ |દરેક મનુષ્યનું સ્વપન હોય કે ઘરનું ઘર હોય તેવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |દરેક મનુષ્યનું સ્વપન હોય કે ઘરનું ઘર હોય તેવી રીતે પ્રફુલાબેન રસીકભાઇ શાહના નવા ઘરનું શુભ વાસ્તુ પુજન નિમિતે પરિવારજનોને એક શુભ વિચાર આપ્યો કે કોઇના દુ:ખમાં ભાગીદાર થવું અનુલક્ષીને જે ખુબ ખર્ચાળ સારવાર છે તે ડાયાલીસીસ પેશન્ટોને મદદરૂપ થવા ક્ષેત્રે કાર્યકરતા મિતેશ એચ. શાહને રૂા. 11,111 નું અનુદાન આપવામાં આવ્યુ હતું. પ્રસંગે મૌસમી ભાવેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. દાતાનો આભાર મનાયો હતો.

પ્રસંગ | વાસ્તુ પુજન નિમિત્તે ડાયાલીસીસ માટે દાન અપાયું

અન્ય સમાચારો પણ છે...