• Gujarati News
  • National
  • છે મેગા રાસોત્સવના દરેક ગ્રૂપના વિજેતાઓ

છે મેગા રાસોત્સવના દરેક ગ્રૂપના વિજેતાઓ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ઓપેનએર થિયેટરમાં દિવ્ય ભાસ્કર દ્વારા કચ્છી નવા વર્ષની સંધ્યાએ યોજાયેલા મેગા રાસોત્સવમાં રાત્રે મોડેથી પ્રત્યેક મહિલા મંડળ (ગ્રૂપ)માંથી બેસ્ટ પરફોર્મન્સ અને બેસ્ટ ડ્રેસના બે-બે ઇનામ મહિલા કલેક્ટર રેમ્યા મોહનના હસ્તે અપાયા હતા.

ગ્રૂપ ગ્રૂપનું નામ બેસ્ટ પરફોર્મન્સ બેસ્ટ ડ્રેસ

તેજસ્વીનીગ્રૂપ-એ સમગ્ર ગ્રુપને ઇનામ

બી તેજસ્વીની ગ્રૂપ-બી નેહલ ગજ્જર ભાવના ચૌહાણ

સી અરિહંત મહિલા મંડળ નેહા જોષી કુંતલ ઠક્કર

ડી રોયલ એડવોકેટ ગ્રૂપ નિરાલી ઠક્કર હંસા સોની

નાગર મહિલા મંડળ આરતી ધોળકિયા રોશની ઝાલા

એફ પ્રેરણા મહિલા મંડળ પ્રેમીલા મહેશ્વરી સોનુ બુદ્ધભટ્ટી

જી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ ખ્યાતિ વ્યાસ જયશ્રી ત્રિપાઠી

એચ બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ ભૂમિકા છાટબાર પલ્લવી મચ્છર

આઇ સંસ્કારનગર સહેલી ગ્રૂપ રચના શાહ ધ્વનિ ગણાત્રા

જે અંબિકા ગ્રૂપ ઉર્વિ ઠક્કર રેખાબેન ભારોટ

કે રાજપૂત જ્ઞાતિ મહિલા મંડળ નિલમ ચૌહાણ દુર્ગાબેન પરમાર

એલ હેમસંધ્યા મહિલા મંડળ પૂર્વિબેન સંપટ બિંદિયા પંડ્યા

એમ વાગડ રઘુવંશી મહિલા મંડળ જિજ્ઞા ઠક્કર ભારતીબેન રાજદે

એન શ્રીમાળી સોની મહિલા મંડળ પ્રિયંકા સોની મૈત્રી સોની

અપૂર્વા મહિલા મંડળ હેતલ ચોથાણી લીના સોલંકી

પી આશાપુરા ફાઉન્ડેશન હારવી ભરતવાલા મીરાં ઠક્કર

ક્યુ આશાપુરા વુમન્સ એકેડમી હસ્મિતા ત્રિવેદી કામિની બારમેડા

આર કચ્છ નવનિર્માણ ટ્રસ્ટ અનેરી પરબિયા ત્રિવેદી જિયા

એસ દરજી જ્ઞાતિ મહિલા મંડળ જુલી ચાવડા પ્રિયા સોલંકી

ટી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સલોની શિવાની

અન્ય સમાચારો પણ છે...