• Gujarati News
  • National
  • ભુજ |ભુજની રાવલવાડી રિલોકેશન સાઇટના રોટરીનગર અને ટોપહિલ સોસાયટી ખાતે

ભુજ |ભુજની રાવલવાડી રિલોકેશન સાઇટના રોટરીનગર અને ટોપહિલ સોસાયટી ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજની રાવલવાડી રિલોકેશન સાઇટના રોટરીનગર અને ટોપહિલ સોસાયટી ખાતે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા નિ:શુલ્ક કૂંડાં તથા ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, નગરપતિ અશોક હાથી, નગરસેવક ભરત રાણા, નગરસેવિકા પ્રકાશબા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રબોધ મુનવરે જીવદયાના કાર્યની સમજ આપી હતી. આભારદર્શન હિનાબેન દરજીએ કર્યું હતું.

ભુજમાં કૂંડા અને ચકલીઘરનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...