તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા ઇન્‍દિરા ગાંધી નેશનલ

ભુજ |રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા ઇન્‍દિરા ગાંધી નેશનલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા ઇન્‍દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્‍શન સ્‍કીમ અને સંત સૂરદાસ યોજનાના લાભાર્થીઓને સહાયની રકમ મનીઓર્ડરથી મોકલવાની પ્રથા બંધ કરી તમામ લાભાર્થીઓને એપ્રિલ માસથી સહાયની રકમ ફકત બેંક ખાતા મારફતે ચૂકવવાનું નક્કી કરવામાં આવેલું છે, જેથી લાભાર્થીઓ દ્વારા કચેરીએ બેંક એકાઉન્‍ટની વિગતો પૂરી પાડી હોય તેઓએ તેમના આધાર કાર્ડ સાથે લિંકિંગ હોય તેવું બેંક એકાઉન્‍ટની ખોલાવી બેંક ખાતાની વિગતો 7 દિવસમાં પૂરી પાડવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમની સહાય લાભાર્થીના ખાતામાં જમા

અન્ય સમાચારો પણ છે...