તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેન્ટ ઝેવિયર્સમાં શિસ્તના નામે સતામણી

સેન્ટ ઝેવિયર્સમાં શિસ્તના નામે સતામણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનીસેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં સોમવારે ત્રિસેક વિદ્યાર્થીઓને શાળામાં સમયસર પહોંચ્યા હોવાનું કારણ ધરી ફાધરે એક કલાક સુધી ગેટ બહાર ઉભા રાખી ક્લાસમાં બેસવા દેવાતાં કેટલાક તેમના વાલીઓમાં કચવાટ ફેલાયો હતો. સામાન્ય રીતે સ્કૂલરિક્ષા શાળાના પ્રાંગણની અંદર બાળકોને મૂકવા જતા હોય છે. કેટલાક વાલીઓના કહેવા મુજબ સોમવારે શાળાનો મુખ્ય દરવાજો 7:30 વાગ્યે બંધ કરી દેવાયો હતો, જેથી ભૂલકાંને મેદાનને પસાર કરીને ક્લાસ સુધી થોડો સમય લાગ્યો હતો, જેથી પ્રેયર બાદ પણ ક્લાસમાં પ્રવેશ નહોતો અપાયો અને સજા રૂપે એક કલાક સુધી પ્રાંગણમાં ઉભા રખાયા હોવાનું કેટલાક વાલીઓએ નારાજગી સાથે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...