• Gujarati News
  • National
  • માધાપરમાં મોતને ભેટેલી મહિલાના ભાઇની કોર્ટમાં ધા

માધાપરમાં મોતને ભેટેલી મહિલાના ભાઇની કોર્ટમાં ધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપરમાંગળેફાંસો ખાનારી હતભાગી ડાઇબેનના ભાઇ કમલેશ માવજી છાંગાએ ભુજની સેશન્સ કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરી છે કે, તેની બહેનના આપઘાત કેસમાં પોલીસ દ્વારા અન્યાય કરવામાં આવતો હોઇ સાસરિયાઓને પુરાવા સાથે ચેડાં કરવાનો સમય આપતા હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, તો તેમની બહેનના સસરા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન હોઇ રાજકીય વગ ધરાવતા હોવાના કારણે પોલીસ ફરિયાદને ટાળી રહી હોવાનું કમલેશે રજૂઆતમાં જણાવ્યું છે, ભુજ બી ડિવિઝન પોલીસના પીઆઇ વી.કે. ખાંટનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હા, કોર્ટમાંથી જાણ કરાઇ છે, અમે કોર્ટમાં જવાબ આપશું.

અન્ય સમાચારો પણ છે...