તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોટડા (ચકાર)માં વીજ આંચકો લાગતાં યુવાનનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોટડા (ચકાર)માં વીજ આંચકો લાગતાં યુવાનનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના કોટડા (ચકાર) ગામે વાડીમાં મોટર ચાલુ કરવા જતાં વીજઆંચકો લાગતા યુવાનને સારવાર નસીબ થાય તે પહેલાં સ્થળ ઉપર મોત આંબી ગયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોટડા (આથમણા) ગામે રહેતા અશ્વિનભાઈ મણિલાલ માકાણી (ઉ.વ.38) સોમવારે સવારે 7થી 8 વાગ્યાના અરસામાં પોતાની વાડીએ ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગવાથી ઘટનાસ્થળે મોત આંબી ગયું હતું.

હતભાગીને ભુજ જી.કે.માં લાવતા ફરજ પરના તબીબ પરેશ મહેતાએ પોલીસને જાણ કરતા પધ્ધર પોલીસને જાણ કરતાં અકસ્માત મોતનો બનાવ દર્જ કરી થરાવડા ઉપથાણાના હેડ કોન્સ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલે તપાસ હાથ ધરી હોવાનું પીએસઓ ચેતનભાઈ ખોખરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો