તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના હોદ્દેદારોની વરણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના હોદ્દેદારોની વરણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છજિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજની કારોબારી બે વર્ષ 2016-18 માટે નવી કારોબારીની રચના કરતાં પ્રમુખ પદે રામસંગજી જાડેજા, મહામંત્રી તરીકે ભૂપેશ ગોસ્વામી, કોષાધ્યક્ષ તરીકે હરદેવસિંહ જાડેજા, ખજાનચી તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની તા.15/4ના દયાપર ખાતે મળેલી બેઠકમાં બિનહરીફ વરણી થઇ હતી. કાર્યાલય મંત્રી તરીકે જીતેન્દ્ર એન. ઠક્કર (માધાપર), સિનિયર ઉપપ્રમુખ તરીકે ધીરજ એસ. ઠક્કર (ભુજ), રાજ્ય પ્રતિનિધિ હરિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિલેશ ગોર, રાણાજી જાડેજા, સેવંતીલાલ પરમાર, ઘનશ્યામ પટેલ, વસંતબેન જોષી, ભરતસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, મેઘનાથ બાવા, હિતેશભાઇ પટેલ, હર્ષદ અમીન, મહેશપુરી ગોસ્વામી, જયેન્દ્રસિંહ જાડેજા, ભાવિન બુદ્ધભટ્ટી, હરેન્દ્રસિંહ જાડેજા, ભૂપતસિંહ સોઢા, ઘનશ્યામ બ્રાહ્મણ, કાંતિલાલ ગામેતી, મહાદેવ કાગ, ભરત વાઘેલા, પંકજભાઇ પટેલ, ગંગારામ રાજગોર, કાયમી આમંત્રિત તરીકે દાનુભા જાડેજા, દિનેશ શાહ, સલાહકાર તરીકે મહેશ તપોવન, પ્રેમજી જાદવ, નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા મહિલા પ્રતિનિધિ તરીકે શોભનાબેન વ્યાસ તેમજ ઉપપ્રમુખ-10, સંગઠન મંત્રી-15, પ્રચાર મંત્રી-14ની રામસંગજી જાડેજા દ્વારા વરણી કરાઇ હતી.

પ્રમુખ રામસંગ જાડેજા- મંત્રી ભૂપેશ ગોસ્વામી પુન: વરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો