તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મંત્રી રૂપાલાનો ભુજનો પ્રવાસ જાહેર થયા બાદ મુલતવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંત્રી રૂપાલાનો ભુજનો પ્રવાસ જાહેર થયા બાદ મુલતવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રસરકારના પંચાયતી રાજ વિભાગના મંત્રી એવા પુરસોત્તમ રૂપાલા 14મી સપ્ટેમ્બરે ભુજ આવવાના હતા, પરંતુ અચાનક તેમનો કાર્યક્રમ મુલતવી રહ્યો હતો. અચાનક મુલતવી થયાના મેસેજ ફર્યા બાદ સ્થાનિક રાજકારણમાં વિવિધ ચર્ચાઓ ઊભી થઇ હતી. જેમાં દિલ્હીમાં તેમની મીટિંગ આવી ગઇ કે ગાંધીનગરમાં પ્રદેશ કક્ષાની મીટિંગમાં સામેલ થવાનું છે તે બાબત સપાટી પર આવી હતી. એક તબક્કે સંગઠનના ફેરફારો અને નિમણૂકો મામલે પણ ગાંધીનગરમાં બેઠક હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. કચ્છ ભાજપના હોદ્ેદારો, કાર્યકરો, ભાજપ સંચાલિત પંચાયતો, પાલિકાઓ તેમજ વિવિધ મોરચાના સભ્યોને ભુજમાં તાલિમ આપવાના હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો