તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ સ્થિત સર્વે ભવનનું હજી તો 12 મહિના અગાઉ બાંધકામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ સ્થિત સર્વે ભવનનું હજી તો 12 મહિના અગાઉ બાંધકામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ સ્થિત સર્વે ભવનનું હજી તો 12 મહિના અગાઉ બાંધકામ થયું છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ સિસ્ટમની ક્ષતિને કારણે ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા સર્જાઇ છે. સોમવારે સવારથી સંકુલના પ્રાંગણમાં ચોતરફ ગંદું પાણી ફેલાઇ ગયું હતું. સુધરાઇના જણાવ્યા મુજબ, જ્યારે બિલ્ડિંગનું બાંધકામ થતું હતું, ત્યારે માર્ગ-મકાન વિભાગને નવી ડ્રેનેજ લાઇન લેવા માટે કહેવાયું હતું, પરંતુ જૂનામાં કનેક્શન અપાતાં સમસ્યા સર્જાઇ છે, તો બીજીતરફ બાંધકામ ખાતાના ઇજનેરના જણાવ્યા મુજબ નવા બાંધકામમાં કોઇ ક્ષતિ રહી નથી. વાસ્તવમાં ઘણા સમયથી પ્રશ્નનું નિરાકરણ આવતું નથી, જેને કારણે કર્મચારી અને નાગરિકોને તકલીફ પડે છે. તસવીર-ભાસ્કર

સર્વે ભવનમાં ગંદાં પાણીના નિકાલનો ‘સર્વે’ રહી ગયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો