તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માધાપર હાઇવે પાસે બાઇક મુદ્દે યુવાનને માર માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માધાપર હાઇવે પાસે બાઇક મુદ્દે યુવાનને માર માર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ-માધાપરહાઇવે પર મઢુલી ત્રણ રસ્તા પાસે બાઇકથી આવતા બે ઇસમોને બાઇક સંભાડીને ચલાવ કહી ચાર શખ્સોએ માર મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.રવિવારે રાત્રે 12 વાગ્યે જાવેદ બુઢા મિયાણા તથા રાજ બુઢા મિયાણા બન્ને જણ માધાપરથી રામનગરી ભુજ આવતા હતા, ત્યારે મઢુલી ત્રણ રસ્તા પાસે મોટર સાઈકલ સાથે તેમની બાઈક અથડાતા મોટર સાઇકલ સવાર જગુભૈયો, નયનભૈયો તથા મેનાભૈયો તેમજ અજાણ્યા શખ્સે બન્નેને માર મારી ઈજાઓ પહોંચાડતાં સારવાર માટે ભુજ જીકેમાં દાખલ કરાતા બી ડિવિઝન પોલીસે જાવેદની ફરિયાદની નોંધ કરી સહાયક ફોજદાર પ્રેમજીભાઈ ફણેજાએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો