• Gujarati News
  • National
  • ભુજ| ભુજનાજીઆઇડીસી હંગામી આવાસમાંથી સગીરાને ભગાડી જનારા શખ્સ સામે પોલીસમાં

ભુજ| ભુજનાજીઆઇડીસી હંગામી આવાસમાંથી સગીરાને ભગાડી જનારા શખ્સ સામે પોલીસમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| ભુજનાજીઆઇડીસી હંગામી આવાસમાંથી સગીરાને ભગાડી જનારા શખ્સ સામે પોલીસમાં ગુનો નોંધાયો હતો. મૂળ રાધનપુર તાલુકાના જાવંત્રી ગામના હાલ જીઆઇડીસી હંગામી આવાસ સેક્ટર નં.-1માં રહેતા પેથાભાઇ છગનભાઇ ઠાકોરની 16 વર્ષની સગીર કન્યાને અા વિસ્તારમાં રહેતા સુનિલ નવિનભાઇ બાવાજી નામના શખ્સે ગત 16/6ના લગ્ન કરવાની લાલચ આપી લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. આરોપી વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતાં આરોપી સામે ગુનો નોંધી પીએસઆઇ જી.આર. ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.

ભુજના હંગામી આવાસમાંથી ફરી સગીરાનું અપહરણ

અન્ય સમાચારો પણ છે...