તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ^ કાળાંનાણાં જમા કરનારાઓને પાઠ ભણાવવા નોટબંધીનું પગલું ઉઠાવ્યું તો

^ કાળાંનાણાં જમા કરનારાઓને પાઠ ભણાવવા નોટબંધીનું પગલું ઉઠાવ્યું તો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^ કાળાંનાણાં જમા કરનારાઓને પાઠ ભણાવવા નોટબંધીનું પગલું ઉઠાવ્યું તો પછી માફી આપતી સ્કીમ શા માટેω ગઈ વખતની સ્કીમ છેલ્લી નહોતીω > સીતારામયેચુરી, સીપીએમનેતા

^ નોટબંધીઃ હવે સ્વેચ્છાએ કાળાંનાણાં બતાવો સ્કીમ બની ગઈ છે. કાળાંબજારી 50 ટકા નાણાં બચાવશે પરંતુ તેના બેંકમાં એકાઉન્ટ નથી તે ગરીબો 50 ટકા પૈસા ગુમાવશે. > પ્રશાંતભૂષણ, વરિષ્ઠવકીલ

^ સુપ્રીમકોર્ટ પાસેથી બંધારણીય મુદ્દાનો જવાબ મળે. શું મને મારા ખાતામાં મૂકેલા પૈસા ઉપાડવા માટે સરકાર ના પાડી શકેω > શેખરગુપ્તા, પત્રકાર

^ પ્રભુજી! બધી ઈમાનદારીની જવાબદારી વડાપ્રધાન પર નાખવી છેω થોડી ચીજો અમને પણ નિભાવવા દો. દેશ મજબૂત બનશે. > અનુપમખેર, (પ્રભુચાવલાની ટિ્વટ પર)

^ શ્રેણીએ મને મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ મોટો ફેન બનાવ્યો છે. બે અસલ ઝડપી બોલર એટલી સ્પીડ સાથે મળ્યા જે ભારતમાં સામાન્યપણે નથી બનતું. > આકાશચોપરા, પૂર્વક્રિકેટર

અન્ય સમાચારો પણ છે...