તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાયોર ગામે સર્પ દંશથી પ્રૌઢનું મોત

વાયોર ગામે સર્પ દંશથી પ્રૌઢનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસાતાલુકાના વાયોર ગામે રહેતા ઓસ્માણશા જુસબશા પીરજાદા (ઉ.વ.55) શુક્રવારે ગામની વાડીમાં મગની કાપણી કરતા હતા, ત્યારે સર્પે દંશ મારતાં તેનું ઝેર ચડતાં ગંભીર હાલતમાં પ્રથમ સારવાર નલિયા સીએચસીમાં અપાયા બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા હતા.

સારવાર દરમિયાન મંગળવારે બપોરે સારવાર દરમિયાન તેમણે આંખો મીંચી દીધી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...