તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્થા સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં ગાંધીધામના વેપારીની નિમણૂક કરાઇ

ગાંધીધામ: ગુજરાતચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટીઝમાં મહાજન સંકલન સમિતિના સભ્ય તરીકે ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશનના મંત્રી બાબુભાઈ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય હોટેલ ફેડરેશન અને ગાંધીધામ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિયેશન તરફથી તેમને અભિનંદન પાઠવી ગુજરાત અને કચ્છના વિકાસ માટે કાર્ય કરશે અને તેમાં સફળતા મેળવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો