તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજના કુંભારે હાથની કળા ગરબા પર ઉતારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજના કુંભારે હાથની કળા ગરબા પર ઉતારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના કુંભારે હાથની કળા ગરબા પર ઉતારી

મૂળ ભુજના એવા અબ્દ્રેમાન કુંભારે વર્ષે ગરબા પર કુદરતી રંગનો ઉપયોગ કરી પહેલીવાર ‘કચ્છી ચિત્ર’ની ભાત ઉપસાવી માઇ ભક્તો સમક્ષ એકદમ નવીનત્તમ ગરબાઓ રજૂ કરશે. ગરબાની વિશેષતા હશે કે, તેના રંગ પાણીમાં નીકળશે નહીં તેમજ તેની કિંમત પણ સાદા ગરબાઓ કરતાં ઓછી રખાશે, જેથી નવરાત્રિમાં લોકોને ઓછા ખર્ચે નવીન ગરબાઓ મળી રહે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો