તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |તા.8 9ના 50મો સાક્ષરતા દિન હોતાં ઓલ્ફ્રેડ હાઇસ્કૂલના સમગ્ર એન.એસ.એસ.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |તા.8/9ના 50મો સાક્ષરતા દિન હોતાં ઓલ્ફ્રેડ હાઇસ્કૂલના સમગ્ર એન.એસ.એસ.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |તા.8/9ના 50મો સાક્ષરતા દિન હોતાં ઓલ્ફ્રેડ હાઇસ્કૂલના સમગ્ર એન.એસ.એસ. યુનિટ તેમજ નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ભુજ શહેરમાં રેલી યોજાઇ હતી.આ રેલીનું ખાસ લક્ષ્ય નિરક્ષરોને જાગૃત કરવા માટે જાગૃત રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. રેલીનો પ્રારંભ જિલ્લા શિક્ષણાધિકારી ડો. એમ.એસ. અાચાર્યે કરાવ્યો હતો. નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી આર.એમ. ચાવડા તથા આચાર્ય પાઠકૈ રેલીને માર્ગદર્શન આપ્યું હતું.

ભુજમાં 50મા સાક્ષરતા દિન નિમિત્તે છાત્રોની યોજાઇ રેલી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો