તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજના સુપાર્શ્વ જૈન સેવામંડળને 1લાખનુંદાન અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજના સુપાર્શ્વ જૈન સેવામંડળને 1લાખનુંદાન અપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનીજીવદયા ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા સંચાલિત પશુ હોસ્પિટલ અહિંસા કરૂણાધામને ભુજના આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ તરફથી પર્યુષણ દરમિયાન એકઠા કરાયેલા ફાળાની કુલ્લ રકમમાંથી 1 લાખનું દાન અપાયું હતું. સેવા મંડળના હોદ્દેદારો રાજેશ પારેખ, સમીર શાહ, નિલેશ મહેતાએ જૈન સંઘના હોદ્દેદારો સમક્ષ કરૂણાધામમાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે વિગતે માહિતી આપતાં સંઘના પ્રમુખ વિનોદ મહેતા, ટ્રસ્ટીઓ સતીષ ઝોટા, અભય શાહે દાનની રકમનો ચેક અર્પણ કરવા સાથે ભવિષ્યમાં પણ મંડળની દરેક પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાની ખાત્રી ઉચ્ચારી હતી. દાન આપનારા વ્યક્તિનું સંસ્થાએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો