તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નરામાં પરવાનગી વગર રહેતા યુવાનની SOGએ કરી અટક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નરામાં પરવાનગી વગર રહેતા યુવાનની SOGએ કરી અટક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ :લખપત તાલુકાના નરા ગામની ગુરુનાનક નગરીમાં ગેરકાયદે-પરવાનગી વગર રહેતો મહારાષ્ટ્રનો યુવાન પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. મહારાષ્ટ્રના ઉલ્લાસનગરનો અને હાલ નરાની ગુરુનાનક નગરીમાં રહેતો સુનિલ ગંગારામ યાદવ (ઉ.વ.32)ને શુક્રવારે પશ્ચિમ કચ્છ એસઅોજીના યુપીસી સામજીભાઇ વાઘાભાઇ રબારીએ ઝડપી પાડ્યો હતો. યુવાન સમયથી કોઇ પરવાનગી વગર રહી જિલ્લાના સક્ષમ સત્તાધિકારીની મંજૂરી લેતાં કાનૂની દંડસંહિતા સામે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો