તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |ભુજ તાલુકાના હાજીપીર ગામના બસ સ્ટેશન પાસે કોઇ પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજ તાલુકાના હાજીપીર ગામના બસ સ્ટેશન પાસે કોઇ પણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ભુજ તાલુકાના હાજીપીર ગામના બસ સ્ટેશન પાસે કોઇ પણ જાતની ડિગ્રી વગર દવાખાનું ચલાવીને બોગસ તબીબ બની બેઠેલો શખ્સ એસઓજીના હાથે ઝડપાઇ ગયો હતો. બંગાળના નદિયા જિલ્લાનો નિતાઇ ગોસાઇચંદ મલિક (ઉ.વ.26) છેલ્લા કેટલાક સમયથી હાજીપીર ગામના બસ સ્ટેશન પાસે ગેરકાયદે કોઇપણ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી દર્દીઓને ખોટી દવાઓ આપતો હોવાની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ-ભુજના હેડ કોન્સ્ટેબલ ચમનસિંહ સુજાસિંહ સોઢાએ તેને મેડિકલ પ્રોફેશનલ એક્ટની કલમ તળે અટકાયત કરી નરા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાજીપીરમાં ગેરકાયદે દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો