તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજ તાલુકાના હાજાપર ગામે દેશી દારૂના બૂટલેગરના ઘરે છાપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજ તાલુકાના હાજાપર ગામે દેશી દારૂના બૂટલેગરના ઘરે છાપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજ તાલુકાના હાજાપર ગામે દેશી દારૂના બૂટલેગરના ઘરે છાપો મારી 100 લિટર આથા સાથે પધ્ધર પોલીસે, તો માંડવી તાલુકાના નાની ખાખર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે છાપો માર્યો હતો. હાજાપર ગામે છેલ્લા કેટલાક સમયથી પોતાના રહેણાકમાં દેશી દારૂનો ધંધો કરતા કાસમ ઇસ્માઇલ રાયમાને બાતમી આધારે પધ્ધર પોલીસે 100 લિટરના આથા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તો બીજી બાજુ નાની ખાખર ગામે રહેતા મેઘજી ધનજી ગંઢેરના મકાન પાછળના વાડામાં છાપો મારી દેશી દારૂનો આથો 350 લિટર (કિંમત 700) કબજે કર્યો હતો. રેડ દરમિયાન આરોપી નાસી જતાં તેના સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

હાજાપર અને નાની ખાખરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ : આરોપીઅો નાસી છૂટ્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો