તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |તાજેતરમાં શિક્ષકદિને રાજ્યના મુખ્યમંત્રીનો શ્રેષ્ઠ શિક્ષિકાનો એવોર્ડ મેળવનારાં ભુજની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |તાજેતરમાં શિક્ષકદિને રાજ્યના મુખ્યમંત્રીનો શ્રેષ્ઠ શિક્ષિકાનો એવોર્ડ મેળવનારાં ભુજની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |તાજેતરમાં શિક્ષકદિને રાજ્યના મુખ્યમંત્રીનો શ્રેષ્ઠ શિક્ષિકાનો એવોર્ડ મેળવનારાં ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના શિક્ષિકા જાગૃતિબેન વકીલનું સ્વૈચ્છિક સંસ્થાઓ સહજીવન, પર્યાવરણ હિમાયતી જૂથ, ભુજ બોલે છે તેમજ અભિયાન દ્વારા શાલ, મોમેન્ટો અને પ્રતીક ભેટ આપી બહુમાન કરાયું હતું. જાગૃતિબેન શહેરની અગ્રણી સંસ્થાઓમાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં લાંબા સમયથી સક્રિય રહેલાં છે.

ભુજના વિવિધ સંસ્થા દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાનું બહુમાન કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો