તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગીતાજી જયંતિના ઉપક્રમે 2015માં લેવાયેલી પરીક્ષામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગીતાજી જયંતિના ઉપક્રમે 2015માં લેવાયેલી પરીક્ષામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગીતાજી જયંતિના ઉપક્રમે 2015માં લેવાયેલી પરીક્ષામાં શાંતિનિકેતન શાળાની વિદ્યાર્થિની સંગાર બિલ્કીસ સમગ્ર જિલ્લામાં પ્રથમ આવતાં તેના સન્માનનો કાર્યક્રમ યોજાઇ ગયો. પ્રસંગે અનિલ ગાંધી, ત્રિવેણીબેન શુક્લ, ઇન્દ્રવદન છાયા, જ્વનિકાબેન પાઠક, વિભાકર અંતાણી, અન્નપૂર્ણા બિજલાણી, પ્રેમીલા છત્રાળા, ડો. સુંદર શાહ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થનારાં અન્ય 45 બાળકોને પણ પૂરસ્કૃત કરાયાં હતાં.

ગીતાજી પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ આવેલી મુસ્લિમ બાળાનું સન્માન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો