તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જિલ્લામાંથી 500 પોલીસ બંદોબસ્ત માટે રવાના થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાંથી 500 પોલીસ બંદોબસ્ત માટે રવાના થયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બનાસકાંઠાનાઅંબાજી યાત્રાધામ ખાતે ચાલતા મેળામાં લાખો ભાવિકો આવતા હોઇ મેળામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કચ્છ સરહદી બોર્ડર રેન્જના આઇજી દેખરેખ હેઠળ પૂર્વ-પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાંથી 511 પોલીસ જવાનો ભાવિકોની સુરક્ષા જાળવવા માટે રવાના થઇ ગયા છે.આઇજી એ.કે. જાડેજા પોતે મેળામાં લાખોની ભીડમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે હાજર રહેશે અને પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાંથી એેક ડીવાયએસપી 3 પીઆઇ, 13 પીએસઆઇ તથા 350 પોલીસ કર્મચારી જોડાશે તેમજ પૂર્વ કચ્છ પોલીસ ખાતાના 3 પીઆઇ, 10 પીએસઆઇ તેમજ 1 મહિલા પીએસઆઇ તથા 130 પોલીસ જવાનો તથા હોમગાર્ડસના જવાનો તૈનાત રહશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો