તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજ પાસે રૂદ્રમાતા નજીક આવેલા નોખાણિયા પોલીસ ફિલ્ડ ફાયરિંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજ પાસે રૂદ્રમાતા નજીક આવેલા નોખાણિયા પોલીસ ફિલ્ડ ફાયરિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજ પાસે રૂદ્રમાતા નજીક આવેલા નોખાણિયા પોલીસ ફિલ્ડ ફાયરિંગ બટ ઉપર તા. 11/9થી 19/9 તેમજ 22, 26થી 30/9 ઉપરાંત તા.1/10થી 5/10 સુધી ફાયરિંગ પ્રેક્ટિસ કરાશે, જેથી ફાયરિંગ રેંજમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં, તેવું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવાયું છે.

નોખાણિયામાં ફાયરિંગ પ્રેક્ટિસ કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો