તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજના આશાપુરા મંદિરે ઉજવાશે નવરાત્રિ

ભુજના આશાપુરા મંદિરે ઉજવાશે નવરાત્રિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાઆશાપુરા મંદિરે ધર્મોલ્લાસ સાથે આશો નવરાત્રિ ઉજવાશે.

ઘટસ્થાપન તા.20/9ના બુધવારના સાંજે 5:30 કલાકે. નવરાત્રિ પ્રારંભ તેમજ ચંદ્રદર્શન ગુરુવાર તા.21/9ના, ચામર-પુજા-પાંચમ સોમવાર તા.25/9 ટીલામેડી, પ્રાગમહેલ પેલેશ સવારે 9 કલાકે ચામરયાત્રા સવારે 9:30 કલાકે પ્રાણમહેલ પેલેથી માતાના મઢ તેરા ઠાકરો મયુરધ્વજસિંહ આર. જાડેજાના હસ્તે થશે. સાતમ હવન યજ્ઞ તા.27 બુધવારના હવન પ્રારંભ રાત્રે 9:30 કલાકે, પુર્ણાહુતિ રાત્રે 12:45 કલાકે. તા.28 ગુરુવારે આઠમ નૈવેધ પ્રસાદ, પત્રી-જાતર, મહાપુજા, સવારે 8 કલાકે ટીલામેડી, પ્રાણમહેલ પેલેશ ખાતે. પત્ર જાતર મહાપુજા આશાપુરા મંદીર, ભુજ ખાતે નલિયાના ઇન્દ્રજીતસિંહ જે. જાડેજાના હસ્તે થશે.

નવરાત્રિ પૂર્વે એકમનું શ્રાદ્ધ બુધવાર તા.6/9ના તેમજ બારસ-તેરશનું શ્રાદ્ધ રવિવારે તા.17/8ના, સર્વપિત્રી અમાવસ્યા, પૂનમ અમાસનું શ્રદ્ધા તા.19/9 મંગળવારે થશે.

અન્ય સમાચારો પણ છે...