ભુજ બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ

તા.16/8નાસાંજે 5થી 7 દરમિયાન હિંગલાજ માતા વારાય માતાજીના મંદિરે, મનઇ ફળિયા, ભુજ ખાતે. શિવ શકિત મહિા સત્સંગ મંડળ દ્વારા સત્સંગ યોજાશે.

નિ:શુલ્કડેન્ટલ ચેકઅપ

તા.16/8નાસવારે 10થી 1 તેમજ સાંજે 5થી 8 દરમિયાન ફ્રી ડેન્ટલ ચેકઅપ અને કાળા પડી ગયેલા દાંત નિ:શુલ્ક કાઢી આપવામાં આવશે. તન્ના ડેનટલ કરે, બેંક ઓફ ઇન્ડિયાની સામે, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે. સંપર્ક મો. 94298 62984.

મોનસુનટ્રેકનું આયોજન

ઇસ્ટર્નસ્પોર્ટસ એન્ડ એડવેન્ચર એકટીવીટી પ્રમોટર દ્વારા તા.26થી 27 ઓગસ્ટ બે દિવસીય મોનસુન ટ્રેકનું આયોજન થાન, ધીણોધર ખાતે કરવામાં આવ્યું છે. પ્રોગ્રામમાં જોડાવા અને વધુ માહિતી માટે તા.15/8 સુધી મો.990335 50301 (ભુજ), મો.99259 91260 સંપર્ક કરવો.

માધાપરમાંગણોત્સવ ઉત્સવ ઉજવાશે

આશાપુરાશક્તિ મિત્ર મંડળ-માધાપર દ્વારા તા.15/8થી 29/8 સુધી ગણેશ મહોત્સવ આયોજન કરેલ છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા 10 વર્ષ સુધીના બાળકોએ પોતાના નામ તા.15/8 સુધી પલ્લવીબેન પાસે સાંજે 5:30થી 7:30 દરમિયાન નોંધાજવી જવા.

જન્માષ્ટમીનાકાર્યક્રમો

કૈલાશનગર મિત્ર મંડળ

કૈલાશનગરમિત્ર મંડળ, મહિલા મંડળ દ્વારા તા.15/8ના જન્માષ્ટમી રાત્રે 10 કલાકે, રાસ ગરબા 12 કલાકે ક્રીષ્ના જન્મ-મટકીનો આયોજન કરેલ છે.

હનુમાનયુવક મંડળ

હનુમાનમંડળ ડીપી ચોક ભુજ દ્વારા જન્માષ્ટમી નિમિતે રાત્રે 10:30 કલાકે રાસ-ગરબા રાત્રે 12 કલાકે જન્મોત્સવ, મહાઆરતી, મટકી ફોનું આયોજન કરેલ છે.

વિશ્વહિન્દુ પરીષદ-ભુજ

વિશ્વહિન્દુ પરીષદના સ્થાપના દિન પ્રસંગે વિ.હિ.પ. ભુજ પ્રખંડ દ્વારા યોજાનારી શોભાયાત્રામાં મિત્ર મંડળ સહીત ઉમંભેર ઉજવાશે. બપોરે 1 કલાકે શિરોમણીરાયજી મંદીર, દરબાર ગઢ પાસે.

ગોવર્ધનનાથજીનીહવેલી

જન્માષ્ટમીએસવારે પંચામૃતસ્ના, શ્રૃંગાદર્શનમાં દિલક આરતી દર્શન, રાત્રે 9થી 11 જાગરણ દર્શન અને રાત્રે 12 કલાકે જન્મ દર્શન અને પંચામૃત સ્નાન તેમજ તા.16/8ના સવારે 10થી 11 નંદ ઉત્સવ, પલના દર્શન, મટકી ફોડ, રાજભોગ દર્શન, બપોરે દર્શન થશે મહાપ્રસાદનું આયોજન ગોવર્ધનનાગથી હવેલી ખાતે.

મનમોહનરાયમંદિર

તા.15/8નારાત્રે સત્સંગ તથા 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ નિમિતે આરતી થાળનું આયોજન મનમોહનરાય મંદિર, પબુરાઇ ચોક ખાતે.

માધાપરમાંસેવાકિય કાર્યક્રમો

ગાયત્રીપરીવાર તથા સ્વામી વિ.સે.સ. દ્વારા કૃષ્ણ જન્મ પ્રસંગે માધાપરની ભાગોળે પછાત વિસ્તાર અને સુલરભીટ આવાસ બાજુએ વસુદેવ કુટુંબકમ ભાવકાર્ય અંતર્ગત દેવ સ્થાપન, જપમાળા-ભારતીય વિભુતીઓના ચિત્રો-વસ્ત્રોનું વિતરણ સાંજે 4 કલાકે સંપર્ક મો.99784 16055.

આશાપુરામિત્ર મંડળ-માધાપર

રાત્રે9થી 12:30 દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે, જેમાં મટકી ફોડ,કૃષ્ણ કીર્તન, ભજન, આરતી, સંગીતમય શેલીમાં રજૂ કરાશે. ગાયત્રી મંદિર સામે બસ સ્ટેશન પાસે, માધાપર ખાતે.

સ્વતંત્રતાપર્વની ઉજવણી

બહુમામાળી ભવન સહકારી મંડળી લિ.

બહુમાળીભવન કર્મચારીઓની ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. દ્વારા સ્વાતંત્રય પર્વ નિમિતે બહુમાળી ભવન ભુજ ખાતે સવારે 9:30 કાલકે રાષ્ટ્ર ધ્વજવંદન કાર્યક્રમ આયોજાશે.

કેન્દ્રીયવિદ્યાલય -1, વાયુસેના

15મીઓગસ્ટ નિમિતે ધ્વજવંદન કાર્યક્રમ, જેમાં , સાંસકૃતિ કાર્યક્રમ, અતીથીનું સબંધોન વિવિધ કાર્યક્રમો સવારે 8 કલાકે વિદ્યાલય પ્રાંગણ ક્રમાંક વાયસુસેના, ભુજ ખાતે.

રાજકોટનાગરીક સહકાર બેંક

સ્વતંત્રપર્વની ઉજવણી રાજકોટ નાગરિક સહકારી બેંક ( મલ્ટી સ્ટેટ સેડ્યુલ બેંક ) અને ગુજરાતની અગ્રણી સહકારી બેંકની ભુજ શાખા દ્વારા ધ્વજવંદન સવારે 9:30 કલાકે, શાખાભવન પરીસર ખાતે.

કેરા-કુંદનપરલેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ

કેરાકુંનદપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ-કેરા સમગ્ર શૈક્ષણિક સંકુલના ઉપક્રમ ધ્વજવંદન 8:30 કલાકે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...