• Gujarati News
  • National
  • કચ્છના અંતિમ રાજવીના પુત્રનું યુવા વયે અવસાન

કચ્છના અંતિમ રાજવીના પુત્રનું યુવા વયે અવસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનાઅંતિમ રાજવી સ્વ. મહારાવ મદનસિંહના પૌત્ર સત્યજીતસીંહ હનુવંતસિંહ જાડેજાનું યુવાન વયે ટુંકી બિમારીમાં તા. 13-8ના મુંબઇ મધ્યે નિધન થયું છે. સદગત આયના મહેલના ટ્રસ્ટી હતા. તેમના માનમાં આયના મહેલ તથા શરદબાગ પેલેસ તા. 14-8ના સોમવારે એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હતા. શરદબાગના ટ્રસ્ટીઓ નારાણજીભાઇ જાડેજા, મોહનભાઇ શાહ તથા સમગ્ર સ્ટાફ અને રોયલ નર્સરીના સંચાલક પબુભાઇ ગઢવી તરફથી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...